Notification
  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક વેઇટીંગ ફેઝ-૩ અને માધ્યમિક ફેઝ-૨ ની શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૦૧/૧૧/૨૦૨૨થી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે અને શાળા ફાળવણીની સુચનાઓને ધ્યાને લઇ ફળવાયેલ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવતીકાલે ૧૧.૦૦ કલાકે ઉપસ્થિત રહેવાનુ રહેશે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.

Registertaion Link

Secondary School
  • Apply for Secondary Government

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (સરકારી) માટેનું અરજી પત્રક 2019

  • Apply for Secondary Grant-in-aid

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ) માટેનું અરજી પત્રક 2021

Higher Secondary School
  • Apply for Higher Secondary Government

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (સરકારી) માટેનું અરજી પત્રક 2019

  • Apply for Higher Secondary Grant-in-aid

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ) માટેનું અરજી પત્રક 2021